સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 24 ના અવયવોની સરાસરી શોધો. 9 12 8 7.5 9 12 8 7.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ ઘંટ એકીસાથે રણકવાનું શરૂ કર્યા બાદ અનુક્રમે 6,7,8,9 અને દર 12 સેકન્ડે રણકે છે. તો કેટલા સમય બાદ એકીસાથે બધા ઘંટ ૨ણકશે ? 504 Sec. 6,048 Sec. 36.288 Sec. 252 Sec. 504 Sec. 6,048 Sec. 36.288 Sec. 252 Sec. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 0.5 હેકટર = ___ ચો.મી. 1 × 10³ 5 × 10⁴ 5 × 10² 5 × 10³ 1 × 10³ 5 × 10⁴ 5 × 10² 5 × 10³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (-3/5) ના વિ૨ોધીની વ્યસ્ત કઈ સંખ્યા છે ? 3/5 -5/3 2(1/3) 1(2/3) 3/5 -5/3 2(1/3) 1(2/3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ગાણિતીક પ્રક્રિયાઓમાં સરવાળા વિશે તટસ્થ સંખ્યા ___ છે. આપેલ પૈકી કોઈ નહીં 0(Zero) 1 ½ આપેલ પૈકી કોઈ નહીં 0(Zero) 1 ½ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક x અને દશાંકનો અંક 2x હોય, તો સંખ્યા ___ છે. (0 < x < 5, x ∈ N ) 12x 22x 21x 3x 12x 22x 21x 3x ANSWER DOWNLOAD GUJARATI MCQ APP