ભારતનું બંધારણ (Constitution Of India) "ધરપકડ કરાયેલ વ્યક્તિને, ધરપકડથી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ" એ સંવિધાનનાં કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે ? 22 24 25 23 22 24 25 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ બાબત ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય બંનેની અધિકારીકતામાં આવે છે ? રાજ્યના પરસ્પર વિવાદ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ મૂળ અધિકારોનો સંરક્ષણ બંધારણના ભંગથી સંરક્ષણ રાજ્યના પરસ્પર વિવાદ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ મૂળ અધિકારોનો સંરક્ષણ બંધારણના ભંગથી સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 16 આર્ટિકલ – 17 આર્ટિકલ – 13 આર્ટિકલ – 22 આર્ટિકલ – 16 આર્ટિકલ – 17 આર્ટિકલ – 13 આર્ટિકલ – 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણે દરેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપ્યા છે ? પાંચ આઠ છ સાત પાંચ આઠ છ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ? 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1959માં પંચાયતીરાજની સ્થાપના કયા પ્રથમ રાજ્યમાં થઈ ? રાજસ્થાન ગુજરાત આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP