ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા છંદમાં 24 માત્રા હોય છે ? દોહરો મનહર ઝૂલણા ચોપાઈ દોહરો મનહર ઝૂલણા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. 'મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ' શિરભંજિકા શાલભંજિકા શિરશાખા શાલમંજરી શિરભંજિકા શાલભંજિકા શિરશાખા શાલમંજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તત્પુરુષનું નથી તેવું એક ઉદાહરણ નીચેનામાંથી કયું છે ? જળક્રીડા વિદ્યાચતુર કવિવર વિચારમગ્ન જળક્રીડા વિદ્યાચતુર કવિવર વિચારમગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ દ્વંદ્વ સમાસનું નથી ? જગન્નાથ શ્વેતશ્યામ મોહમાયા અહર્નિશ જગન્નાથ શ્વેતશ્યામ મોહમાયા અહર્નિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ ઘૃણાસ્પદ પરગજુ ઉદાર હિંમતવાન ઘૃણાસ્પદ પરગજુ ઉદાર હિંમતવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંકલ્પ' શબ્દની સંધિ છૂટી પાડો. સમ્ + કલ્પ સમ + કલ્પ સમ + ક્લ્પ સં + કલ્પ સમ્ + કલ્પ સમ + કલ્પ સમ + ક્લ્પ સં + કલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP