GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? પ્રધાનમંત્રી સંસદ રાષ્ટ્રપતિ નાણામંત્રી પ્રધાનમંત્રી સંસદ રાષ્ટ્રપતિ નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેનામાંથી કઇ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યૂટરમાં રહેલી ટેમ્પરરી ફાઈલને દૂર કરી શકાય છે ? Disk Clear Disk Eraser Disk Cleanup Clean Disk Disk Clear Disk Eraser Disk Cleanup Clean Disk ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ મોહનદાસ ગાંધી વલ્લભભાઈ પટેલ ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ મોહનદાસ ગાંધી વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ? સુપરનોવા ન્યુક્લિયર સંલયન ન્યુક્લિયર વિખંડન કોસ્મિક સુપરનોવા ન્યુક્લિયર સંલયન ન્યુક્લિયર વિખંડન કોસ્મિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Give synonym of: ‘Contemplate' None of the listed here Meditate Menuplate Condemn None of the listed here Meditate Menuplate Condemn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પ્રસિદ્ધ કાવ્ય “કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે.” ના સર્જકનું નામ જણાવો. સ્વામી આનંદ આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ સ્વામી આનંદ આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP