બાયોલોજી (Biology) આપણી આસપાસ જોવા મળતા સજીવો ભિન્ન-ભિન્ન પ્રકારના હોય છે. આ ગુણને શું કહે છે ? વિકાસ વૃદ્ધિ ભિન્નતા પ્રતિક્રિયા વિકાસ વૃદ્ધિ ભિન્નતા પ્રતિક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આવૃત બીજધારી વનસ્પતિ કેવાં લક્ષણો ધરાવે છે ? આપેલ તમામ શુષ્કોદભિદ્ લવણોદભિદ્ જલોદભિદ્ આપેલ તમામ શુષ્કોદભિદ્ લવણોદભિદ્ જલોદભિદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌથી મોટા પ્રાણીકોષનું ઉદાહરણ કયું છે ? શાહમૃગનું ઈંડું જીવાણુ ગાલનાકોષ માઇકોપ્લાઝમ શાહમૃગનું ઈંડું જીવાણુ ગાલનાકોષ માઇકોપ્લાઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી સજીવનું કયું લક્ષણ વનસ્પતિમાં જોવા મળતું નથી ? પ્રચલન પ્રજનન અનુકૂલન વૃદ્ધિ પ્રચલન પ્રજનન અનુકૂલન વૃદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૈજ્ઞાનિક નામ હસ્તલેખિત હોય તો..... દરેક શબ્દ નીચે તૂટક લીટી અને ઇટાલિક લખાણ. દરેક શબ્દ નીચે આડી લીટી અને લેટિન લખાણ. દરેક શબ્દ નીચે આડી લીટી અને ઇટાલિક લખાણ. દરેક શબ્દ નીચે તૂટક લીટી અને લેટિન લખાણ. દરેક શબ્દ નીચે તૂટક લીટી અને ઇટાલિક લખાણ. દરેક શબ્દ નીચે આડી લીટી અને લેટિન લખાણ. દરેક શબ્દ નીચે આડી લીટી અને ઇટાલિક લખાણ. દરેક શબ્દ નીચે તૂટક લીટી અને લેટિન લખાણ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમતાપી ચતુષ્પાદ પ્રાણીવર્ગમાં કોનો સમાવેશ થાય છે ? ઊભયજીવી - વિહંગ ઊભયજીવી - સરિસૃપ સસ્તન - વિહંગ સરીસૃપ - સસ્તન ઊભયજીવી - વિહંગ ઊભયજીવી - સરિસૃપ સસ્તન - વિહંગ સરીસૃપ - સસ્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP