GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કોઈ સોફ્ટવેરની જુની આવૃત્તિના સ્થાને તેની નવી અઘતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે ? બેકઅપ સ્ટોર રિસ્ટોર અપગ્રેડ બેકઅપ સ્ટોર રિસ્ટોર અપગ્રેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. સ્વામીશ્રી રવિશંકર મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી રવિશંકર મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. ધર્મસાગરસુરીશ્વરજી મ.સા. વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા. બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. યુગભૂષણસુરીશ્વરજી મ.સા. ધર્મસાગરસુરીશ્વરજી મ.સા. વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા. બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. યુગભૂષણસુરીશ્વરજી મ.સા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંધિ જોડો.સુ + અલ્પ સુઅલ્પ સ્વલ્પ સ્વલપ સ્વાલ્પ સુઅલ્પ સ્વલ્પ સ્વલપ સ્વાલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલ વાક્યમાંના રેખાંક્તિ શબ્દનો કૃદંતનો પ્રકાર લખો. સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો. ભૂતકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank. Come ___ please. their hear hither hear and their both their hear hither hear and their both ANSWER DOWNLOAD GUJARATI MCQ APP