GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુત્તમ માર્ક્સ કરતા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે ?

500
400
420
360

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
મોર સુંદર હોય તેથી.
મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે. આ સાત નદીઓમાં નીચે પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે ?

સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક
માઝમ, સાબરમતી, સરસ્વતી, શેઢી, માલણ, હાથમતી
શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી
હાથમતી, કોલક, મેશ્વો, કંકાવટી, વાત્રક, શેઢી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP