GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂંક કોણ કરે છે ? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ જિલ્લા કલેક્ટર રાજ્ય સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ જિલ્લા કલેક્ટર રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે ? 14મી 15મી 13મી 12મી 14મી 15મી 13મી 12મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા ક્યો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? સંગીતરત્ન પદ્મશ્રી પદ્મવિભૂષણ પદ્મભૂષણ સંગીતરત્ન પદ્મશ્રી પદ્મવિભૂષણ પદ્મભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Put proper question tag : They seldom come here, ___ ? are they don't they did they do they are they don't they did they do they ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં 73 મો બંધારણીય સુધારો ક્યા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ? 1992 1988 1989 1990 1992 1988 1989 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સ્વાવલંબી પોષણપધ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ? સૂર્યપ્રકાશ ક્લોરોફિલ આપેલ તમામ CO2 અને પાણી સૂર્યપ્રકાશ ક્લોરોફિલ આપેલ તમામ CO2 અને પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP