કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) 'ધ સ્ટેટ ઓફ ધ ગ્લોબલ એજ્યુકેશન ક્રાઈસિસ : અ પાથ ટુ રિક્વરી' રિપોર્ટ તાજેતરમાં કોણે પ્રકાશિત કર્યો છે ? IMF વિશ્વ બેંક NDB ADB IMF વિશ્વ બેંક NDB ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ફોર્ચ્યુન ઈન્ડિયાની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી 2021માં પ્રથમ ક્રમે કોણ છે ? નિર્મલા સીતારામન સુધા મૂર્તી નીતા અંબાણી કિરણ મજૂમદાર શૉ નિર્મલા સીતારામન સુધા મૂર્તી નીતા અંબાણી કિરણ મજૂમદાર શૉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા સ્થળે સંરક્ષણ ટેકનોલોજી અને પરીક્ષણ કેન્દ્ર અને DRDOના બ્રહ્મોસ મેન્યુફેકચરિંગ સેન્ટરની આધારશિલા મુકી ? લખનઉ પુણે ચેન્નાઈ પટના લખનઉ પુણે ચેન્નાઈ પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં NITI આયોગ દ્વારા 'હેલ્ધી સ્ટેટ્સ, પ્રોગ્રેસિવ ઈન્ડિયા' શિર્ષક સાથે સ્ટેટ હેલ્થ ઈન્ડેક્સ 2019-20 જાહેર કરવામાં આવ્યો, તે અનુસાર મોટા રાજયોની શ્રેણીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) માનવાધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થા/વિભાગ દ્વારા જમ્મુ કાશ્મીરમાં 1000 અટલ ટિંકરિંગ લેબ (ATL) સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી ? ઉચ્ચ શિક્ષણ વિભાગ NCERT વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ ઉચ્ચ શિક્ષણ વિભાગ NCERT વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP