બાયોલોજી (Biology) વૈવિધ્યની માત્રા એટલી થઈ જાય કે તેથી નવો સજીવ મૂળ પિતૃઓનાં લક્ષણોથી અલગ પડી જાય ત્યારે.... આપેલ તમામ નવી પ્રજાતિનું સર્જન નવા સજીવનું સર્જન નવી જાતિનું સર્જન આપેલ તમામ નવી પ્રજાતિનું સર્જન નવા સજીવનું સર્જન નવી જાતિનું સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંકોચનશીલતાનો ગુણધર્મ ન ધરાવતું હોય એવું પ્રોટીન નીચે પૈકી કયું છે ? એક્ટિન માયોસીન ગ્લોબ્યુલીન ગ્લોબ્યુલર એક્ટિન માયોસીન ગ્લોબ્યુલીન ગ્લોબ્યુલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોમાં વિવિધ પ્રકારની જૈવરાસાયણિક ક્રિયાઓ ક્યાં ચાલતી જોવા મળે છે ? કોષમાં કોષરસમાં મગજમાં રુધિરરસમાં કોષમાં કોષરસમાં મગજમાં રુધિરરસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા કેટલી હોય છે ? 20 થી 40 25 થી 35 30 થી 40 10 થી 20 20 થી 40 25 થી 35 30 થી 40 10 થી 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જાતિને શું ગણવામાં આવે છે ? વર્ગીકરણનો સૌથી નીચેનો પાયાનો એકમ વર્ગીકરણશાસ્ત્રીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ વર્ગીકરણનો એકમ વર્ગીકરણનો પાયાનો એકમ માનવીના મગજ દ્વારા રજુ કરવામાં આવેલ કુત્રિમ ખ્યાલ જેની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહીં. વર્ગીકરણનો સૌથી નીચેનો પાયાનો એકમ વર્ગીકરણશાસ્ત્રીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ વર્ગીકરણનો એકમ વર્ગીકરણનો પાયાનો એકમ માનવીના મગજ દ્વારા રજુ કરવામાં આવેલ કુત્રિમ ખ્યાલ જેની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સાદી રચના, ટૂંકો આર.એન.એ તંતુ અને કેપ્સીડનો અભાવ ધરાવતા સજીવ કયા છે ? વિરોઈડ્સ ફૂગ વાઈરસ બૅક્ટેરિયા વિરોઈડ્સ ફૂગ વાઈરસ બૅક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP