GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
___ ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે.

પ્રોફેસર તલસાણે
પ્રોફેસર આયંગર
પ્રકૃતિવિદ્ લિનિયસ
પ્રોફેસર થિઓ ફેસ્ટસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
પ્રમાણિકતાથી સોનીનો ધંધો કરતા હોવા છતાં પોતાના ઉપર બહેન અને બાદશાહ બન્નેએ અવિશ્વાસ વ્યક્ત કરતાં ખૂબજ વ્યથિત થઇ ધંધાનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડેલ પ્રસિદ્ધ કવિનું નામ જણાવો.

અખો
નર્મદ
પ્રેમાનંદ
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
પ્રસિદ્ધ કાવ્ય “કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે.” ના સર્જકનું નામ જણાવો.

મણિલાલ નભુભાઈ
સ્વામી આનંદ
રમણભાઈ નીલકંઠ
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

વિધાનસભા અધ્યક્ષ
રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP