GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ?

અશોક મહેતા સમિતિ
ઝીણાભાઈ દરજી સિમિત
બળવંતરાય મહેતા સમિતિ
રિખવદાસ શાહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં આરંભાયેલ ‘સૌની’ યોજના ખુલ્લી મૂકવામાં આવી તે તાલુકાનું નામ જણાવો.

જોડીયા
લાલપુર
નખત્રાણા
ધ્રોળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP