GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

મુખ્યમંત્રી
વિધાનસભા અધ્યક્ષ
રાજ્યપાલ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.

યુગભૂષણસુરીશ્વરજી મ.સા.
ધર્મસાગરસુરીશ્વરજી મ.સા.
વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા.
બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP