GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી ક્યો ઉપમા અલંકાર નથી તે ઓળખો. "રૂપે અરૂણ ઉદય સરખો'' ‘‘ગુલછડી સમોવડી તે બાલિકા હતી’’ “મા તે મા, બીજા બધા વનવગડાના વા" “કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી" "રૂપે અરૂણ ઉદય સરખો'' ‘‘ગુલછડી સમોવડી તે બાલિકા હતી’’ “મા તે મા, બીજા બધા વનવગડાના વા" “કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ફાઇલને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં Cut Copy Move આપેલ પૈકી એક પણ નહીં Cut Copy Move ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Rohan Was ___ till death by the decoits. hanged hunged hung hanging hanged hunged hung hanging ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘ભારતના માંચેસ્ટર' તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું ? અમદાવાદ રાજકોટ સુરત વલસાડ અમદાવાદ રાજકોટ સુરત વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 2 વર્ષ પહેલાં માતા-પિતા અને બે પુત્રીઓની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 3 વર્ષ પછી તેમની ઉંમરની સરવાળો ___ વર્ષ થશે. 46 60 40 50 46 60 40 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી લિખિત પુસ્તકનું નામ આપો. ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ ધ કન્વીનીઅન્ટ એક્શન ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ ધ કન્વીનીઅન્ટ એક્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP