GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? જયપ્રકાશ નારાયણ બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી લક્ષ્મીમલ સિંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ’ ગુજરાતમાં ક્યાં આવેલ છે ? બોટાદ જામનગર અમરેલી ભાવનગર બોટાદ જામનગર અમરેલી ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સરવડું સાંબેલાધાર ટપકટપક પડવું મૂશળધાર સરવડું સાંબેલાધાર ટપકટપક પડવું મૂશળધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઇડ સ્પિરિટ કહે છે ? 5% 7% 10% 12% 5% 7% 10% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? વડાપ્રધાન નાણાંપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ રાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણાંપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી ? સોડિયમ ગેલિયમ પારો આપેલ પૈકી એક પણ નહીં સોડિયમ ગેલિયમ પારો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP