GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ફાઇલને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?

Copy
આપેલ પૈકી એક પણ નહીં
Cut
Move

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાતનું પ્રસિદ્ધ 'નારાયણ સરોવર' ક્યા જિલ્લામાં આવેલ છે ?

મોરબી
કચ્છ
દેવભૂમિ દ્વારકા
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેનામાંથી એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી ?

વર્ડ કાઉન્ટ
એકેય નહીં
ડેટા ફિલ્ટર
સ્પેલ ચેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂંક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો.

પી. એન. પટેલ
એન. એસ. ઠક્કર.
ચીમનલાલ વાણિયા
હરિલાલ કાણિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP