GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાંપંચ નાણાંપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાંપંચ નાણાંપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાન વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનાની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો.પ્રતિ + એક પ્રત્યેક પ્રતયેક પતાકા પ્રતિએક પ્રત્યેક પ્રતયેક પતાકા પ્રતિએક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી (મળતી) નથી ? વડોદરા તાપી નર્મદા સુરત વડોદરા તાપી નર્મદા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) The cattle ___ grazing inthe field. am is are was am is are was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP