કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ‘નગદગ પેલ જી ખોરલો' થી સન્માનીત થનારા પ્રથમ વિદેશી બન્યા છે ? બાંગ્લાદેશ નેપાળ ભૂટાન ફિલીપાઇન્સ બાંગ્લાદેશ નેપાળ ભૂટાન ફિલીપાઇન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં “મહિલા મિત્ર પ્લસ' યોજના કઈ બેંક દ્વારા શરૂ કરવામાં આવી છે ? પંજાબ નેશનલ બેંક ફેડરલ બેંક HDFC બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પંજાબ નેશનલ બેંક ફેડરલ બેંક HDFC બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘વિશ્વ પર્યટન રિપોર્ટ 2022’નું 11મું સંસ્કરણ લૉન્ચ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ? WHO આંતરષ્ટ્રીય પર્યટન સંગઠન UNESCO વર્લ્ડ બેંક WHO આંતરષ્ટ્રીય પર્યટન સંગઠન UNESCO વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા પ્રકાશિત 2021 વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગમાં ભારતને ક્યું સ્થાન પ્રાપ્ત થયું છે ? 58 52 56 61 58 52 56 61 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળે ઈન-હાઉસ મેસેજિંગ એપ્લિકેશન ASIGMA લોન્ચ કરી ? ભારતીય સૈન્ય ભારતીય નૌસેના ભારતીય વાયુસેના બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારતીય સૈન્ય ભારતીય નૌસેના ભારતીય વાયુસેના બોર્ડર સિક્યોરિટી ફોર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આર્કિટેકચર માટેનું વિશ્વનું સર્વોચ્ચ સન્માન રોયલ ગોલ્ડ મેડલ 2022થી કોને સન્માનિત કરવામાં આવ્યા ? ફ્રેન્ક ગેહરી રેન્ઝો પિયાનો લુઈ કાન્હ બાલકૃષ્ણ દોશી ફ્રેન્ક ગેહરી રેન્ઝો પિયાનો લુઈ કાન્હ બાલકૃષ્ણ દોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP