GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ? વંથલી સોમનાથ માણાવદર તળાજા વંથલી સોમનાથ માણાવદર તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ઈ-મેઇલ સરનામાના બે ભાગને ક્યા ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે ? % $ @ # % $ @ # ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? આ સમિતિના 2 સભ્યોની નિમણૂંક CAG દ્વારા કરવામાં આવે છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. આ સમિતિના 2 સભ્યોની નિમણૂંક CAG દ્વારા કરવામાં આવે છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે ? 50 46 22 23 50 46 22 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) The cattle ___ grazing inthe field. am was is are am was is are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP