GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ ક્યા રાજ્ય સાથે જોડાયેલ હતું ? રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે ? ધર્મ હોદ્દો ઉંમર શિક્ષણ ધર્મ હોદ્દો ઉંમર શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કચ્છ જિલ્લામાં આવેલ પાંધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે ? ડાયનાસોરના અવશેષો લિગ્નાઈટ કોલસો અશુદ્ધ લોખંડ જીપ્સમ ડાયનાસોરના અવશેષો લિગ્નાઈટ કોલસો અશુદ્ધ લોખંડ જીપ્સમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી ? પારો ગેલિયમ આપેલ પૈકી એક પણ નહીં સોડિયમ પારો ગેલિયમ આપેલ પૈકી એક પણ નહીં સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. મેઈલ મર્જ ફિલ્ટર એકેય નહીં ગોલ-સીક મેઈલ મર્જ ફિલ્ટર એકેય નહીં ગોલ-સીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો ? તા. 12-10-2005 તા. 5-12-2005 તા. 10-12-2005 તા. 14-11-2005 તા. 12-10-2005 તા. 5-12-2005 તા. 10-12-2005 તા. 14-11-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP