GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ ? ફ્રાન્સ અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી લિખિત પુસ્તકનું નામ આપો. ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ધ કન્વીનીઅન્ટ એક્શન ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ધ કન્વીનીઅન્ટ એક્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂંક થઈ હતી ? નિત્યાનંદ કાનુંગો પી.એન.ભગવતી મહેદી નવાઝજંગ શ્રીમન્ નારાયણ નિત્યાનંદ કાનુંગો પી.એન.ભગવતી મહેદી નવાઝજંગ શ્રીમન્ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Find the correct spelling. perseverance perseverence perseveranse parseverence perseverance perseverence perseveranse parseverence ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે ? પાણી કાચ મોતી હીરો પાણી કાચ મોતી હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત સરકારશ્રી દ્વારા શરૂ કરવારમાં આવેલ દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી રકમની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કીંગ કેપીટલ અથવા બંને માટે ધીરાણ મળી શકશે ? રૂ.2.00 લાખ રૂ.1.00 લાખ રૂ.1.50 લાખ રૂ.75 હજાર રૂ.2.00 લાખ રૂ.1.00 લાખ રૂ.1.50 લાખ રૂ.75 હજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP