Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ક્યા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

કવિ નર્મદ
રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
એક સજ્જન એક હોસ્પિટલના બાળ વોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળદર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત. તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

50
20
40
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
કઈ જોડી ખોટી છે તે શોધો.

પૂંજી-પુલ્લિંગ
વસાણું–નપુંસકલિંગ
કસ્તૂરી-સ્ત્રીલિંગ
ઓવરો-પુલ્લિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP