GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કયું લિંગપરિવર્તન સાચું નથી ? મૂંગો – મૂંગી જીભડી – જીભડો ગધેડો – ગધેડી ધૂળ – ધૂળિયું મૂંગો – મૂંગી જીભડી – જીભડો ગધેડો – ગધેડી ધૂળ – ધૂળિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) લિંગ પરિવર્તનની દૃષ્ટિએ કઈ જોડી ખોટી છે ? પલંગ-ખુરશી બાળક-છોકરું ગોળો-ગોળી પર્વત-દિવાલ પલંગ-ખુરશી બાળક-છોકરું ગોળો-ગોળી પર્વત-દિવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસની ક્લીક બદલી શકાય છે ? પ્રોગ્રામ સ્ટેટ્સ બાર કંટ્રોલ પેનલ એરેથમેટીક એન્ડ લોજીક પ્રોગ્રામ સ્ટેટ્સ બાર કંટ્રોલ પેનલ એરેથમેટીક એન્ડ લોજીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી ક્યા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? કઠોરોપનિષદ ઋગ્વેદ સામવેદ મૂંડકોપનિષદ કઠોરોપનિષદ ઋગ્વેદ સામવેદ મૂંડકોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Do you know under ___ leadership we won freedom ? who whom whose which who whom whose which ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે ? હીરો પાણી કાચ મોતી હીરો પાણી કાચ મોતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP