GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? કલેકટર સચિવાલય મંત્રીશ્રી મુખ્ય પ્રધાન કલેકટર સચિવાલય મંત્રીશ્રી મુખ્ય પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યમાં ‘સરદાર સ્વરાજ આશ્રમ' ક્યાં આવેલો છે ? ઉવારસદ કરમસદ બારડોલી ધર્મજ ઉવારસદ કરમસદ બારડોલી ધર્મજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Give plural form of : 'sheep' sheep ships sheepses sheeps sheep ships sheepses sheeps ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચે આપેલ શબ્દનાં વિરુધ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ફૂવડ સુઘડ સ્વસ્થ બેડોળ ગંદકી સુઘડ સ્વસ્થ બેડોળ ગંદકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) દાંડીકુચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? ભારત છોડો સવિનય કાનુન ભંગ આઝાદ હિન્દ ચળવળ કિસાન-મજદૂર આંદોલન ભારત છોડો સવિનય કાનુન ભંગ આઝાદ હિન્દ ચળવળ કિસાન-મજદૂર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 18 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 18 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP