ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ? ચંદ્રવદન મહેતા બટુભાઈ ઉમરવાડિયા રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ચંદ્રવદન મહેતા બટુભાઈ ઉમરવાડિયા રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી પરિષદમાં પહેલુ ‘પ્રસહન’ લખનાર સર્જક કોણ હતાં ? નવલરામ દલપતરામ નર્મદ રણછોડભાઈ દવે નવલરામ દલપતરામ નર્મદ રણછોડભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયકાંત મણિયારના ‘લીલેરો ઢાળ’ કાવ્યસંગ્રહને કયા વર્ષે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 1982 1984 1981 1983 1982 1984 1981 1983 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી મધુરાય ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી મધુરાય ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૂરબીન કોનુ ઉપનામ છે ? નરસિંહરાવ દિવેટીયા રિસકલાલ પરીખ રણજિત પટેલ અનંતરાય રાવળ નરસિંહરાવ દિવેટીયા રિસકલાલ પરીખ રણજિત પટેલ અનંતરાય રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP