સંધિ (Conjunction)
સંધિનો વિગ્રહ કરો. : ભૂર્જિત

ભુ + ઉર્જિત
ભુ + ઊર્જિત
ભુ + ઉજિત
ભૂ + ઊર્જિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : સ્વ + ઈચ્છા + આચાર

સુવાચ્છાચાર
સ્વેચ્છાચાર
સુવેચ્છાચાર
સ્વોચ્છાચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

અધસ્ + કાય = અધ:કાય
નિસ્ + શબ્દ = નિશબ્દ
દુસ્ + કાળ = દુષ્કાળ
ધનુસ્ + ટંકાર = ધનુષ્ટંકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP