Loading [Contrib]/a11y/accessibility-menu.js

સંધિ (Conjunction)
સંધિ છોડો. : આવિર્ભાવ

આવિ + ભાવ
આવિર્ + અભાવ
આવિ: + ભાવ
આવર્ + ભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિનો વિગ્રહ કરો. : અભિષિક્ત

અભિઃ + સિક્ત
અભિ + શિક્ત
અભિ + સિક્ત
અધ્ય્ + સિક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
'અંતર + તત્વ' શબ્દની સંધિ થતા કયો શબ્દ મળે છે ?

અંતર્રતત્વ
અંર્તતત્વ
અંતરતત્વ
અંતર્તત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
નીચેની સંધિ માટે સાચો વિકલ્પ પસંદ કરો. : જિર્ણ + ઉદ્ધાર

જિર્ણોદ્ધાર
જીર્ણઉદ્ધાર
જીર્ણોદ્ધાર
જિર્ણઉદ્ધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP