ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈની નિમણૂક નીચેનામાંથી કોના દ્વારા થઈ હતી ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ઝાકીર હુસૈન વી.વી.ગીરી સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ઝાકીર હુસૈન વી.વી.ગીરી સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકીકાળ દરમિયાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કયું હતું ? પ્રદેશ પથક રાષ્ટ્ર મંડલ પ્રદેશ પથક રાષ્ટ્ર મંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ એક સ્થળ પહેલા બૌદ્ધ સ્થળ હતું અને પછી જૈન તીર્થસ્થળ બન્યું ? તારંગા ગિરનાર શેત્રુંજય પાલિતાણા તારંગા ગિરનાર શેત્રુંજય પાલિતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1807માં મે મહિનામાં મોરબીના ઘંટુ ગામે ગાયકવાડી રાજા આનંદરાવ અને કાઠિયાવાડના રાજવીઓ વચ્ચે વોકર કરાર થયા. આપેલ પૈકી કોઈ નહીં કર્નલ વોકરે ખંડણીના બંદોબસ્ત વખતે બાળકીઓના દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો હતો. આપેલ બંને 1807માં મે મહિનામાં મોરબીના ઘંટુ ગામે ગાયકવાડી રાજા આનંદરાવ અને કાઠિયાવાડના રાજવીઓ વચ્ચે વોકર કરાર થયા. આપેલ પૈકી કોઈ નહીં કર્નલ વોકરે ખંડણીના બંદોબસ્ત વખતે બાળકીઓના દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો હતો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ત્રિકમ સાહેબની સમાધિ કયાં આવેલી છે ? નખત્રાણા ભચાઉ રાપર મુંદ્રા નખત્રાણા ભચાઉ રાપર મુંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બારડોલી સત્યાગ્રહમાં કયા આગેવાનોની વિનંતીથી વલ્લભભાઈએ આગેવાની સંભાળી હતી ? કુંવરજીભાઈ કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને અબ્બાસ તૈયબજી કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને અબ્બાસ તૈયબજી કલ્યાણજી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP