કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મહામારી તૈયારી દિવસ ક્યારે મનાવાયો ?

28 ડિસેમ્બર
27 ડિસેમ્બર
24 ડિસેમ્બર
25 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
ઉત્તરાખંડ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ઋષભ પંત
નીરજ ચોપડા
અવની લેખડા
હાર્દિક પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP