ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયાળ, ભાઈ પરમાનંદ અને સોહનસિંહ ___ ના ભાગ હતા. પ્રાર્થના સમાજ બ્રહ્મોસમાજ આર્યસમાજ ભારત ધર્મ મહામંડળ પ્રાર્થના સમાજ બ્રહ્મોસમાજ આર્યસમાજ ભારત ધર્મ મહામંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ? કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી એદલજી ડોસાભાઈ રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી એદલજી ડોસાભાઈ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતીય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે ? રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ મહંમદ બેગડાની કબર, ચાંપાનેર આપેલ તમામ જામા મસ્જિદ, અમદાવાદ રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ મહંમદ બેગડાની કબર, ચાંપાનેર આપેલ તમામ જામા મસ્જિદ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બોટ બનાવવાનો જહાજવાડો કયાં આવેલો છે ? ઉમરગામ માંગરોળ મગદલ્લા વલભી ઉમરગામ માંગરોળ મગદલ્લા વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતો ? ઈ.સ. 1961-1963 ઈ.સ. 1861-1862 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1960-1961 ઈ.સ. 1961-1963 ઈ.સ. 1861-1862 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1960-1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ કઈ નદી પર છે ? સાબરમતી નર્મદા તાપી ભાદર સાબરમતી નર્મદા તાપી ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP