સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર, અધિનિયમ અંતર્ગત 1-5 ધોરણના બાળકોના સંબંધમાં, નજીકના વિસ્તારમાં ચાલીને જઈ શકાય તેવા ___ અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ.

2000 મીટર
1000 મીટર
500 મીટર
1500 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કેન્દ્ર સરકારે પસાર કરેલા ઐતિહાસિક 'GST' બિલનું પૂરું નામ જણાવો.

Goods Service Tax
Goods and Sales Tax
Goods Sales Tax
Goods and Service Tax

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ?

અનુચ્છેદ – 360
અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 352
અનુચ્છેદ – 356

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી ચિત્રકલા અને સંબંધિત વિસ્તાર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મંજુષા ચિત્રકલા - બિહાર
વરલી ચિત્રકલા - મહારાષ્ટ્ર / ગુજરાત સરહદ
ઠંગકા ચિત્રકલા - સિક્કિમ
કલમકારી ચિત્રકલા - અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજ્ય માહિતી આયોગના નિર્ણય સામે નીચેનામાંથી કઈ કોર્ટમાં અપીલ કરી શકાય ?

સેશન્સ કોર્ટ
તાલુકા કોર્ટ
હાઈકોર્ટ
ડિસ્ટ્રિક્ટ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP