કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે શ્યામાપ્રસાદ મુખરજી રુર્બન મિશનમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ?

તેલંગાણા
આંધ્ર પ્રદેશ
ઉત્તર પ્રદેશ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
કાઉન્સિલ ઓફ રિજનલ એન્ટિ ટેરેરિસ્ટ સ્ટ્રકચર શાંઘાઈ કાઓપરેશન ઓર્ગેનાઈઝેશનની આગામી 1 વર્ષ માટેની અધ્યક્ષતા ક્યો દેશ કરશે ?

જાપાન
ચીન
બાંગ્લાદેશ
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આ ટેલિસ્કોપનું નામ એપોલો મિશનના વાસ્તુકારો પૈકીના એક જેમ્સ એડવિન વેબના નામ પરથી રાખવામાં આવ્યું છે.
આ ટેલિસ્કોપ લાંગ્રાજ પોઈન્ટ 2 (L2) નામક સ્થળે સ્થાપિત કરાશે.
NASAએ અરિયન 5 રોકેટના માધ્યમથી ઈન્ફ્રારેડ ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ લૉન્ચ કર્યુ.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ભારતના પ્રથમ મહિલા મનોચિકિત્સક (Psychiatrist)નું નિધન થયું છે, તેમનું નામ શું છે ?

ટી.એસ.કનકા
શારદા મેનન
અભિલાષા પાટિલ
નંદા પુષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP