કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં રેણુકાજી ડેમ પ્રોજેક્ટની આધારશિલા મુકી ?

આંધ્ર પ્રદેશ
ઉત્તર પ્રદેશ
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્રિકેટની એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપી લેનાર એઝાઝ પટેલ ક્યા દેશનો ક્રિકેટર છે ?

ન્યુઝીલેન્ડ
દક્ષિણ આફ્રિકા
પાકિસ્તાન
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP