વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
એકવાર અમારી શાળામાં શિક્ષણમંત્રી આવ્યા હતાં.

રીતિવાચક
સ્થળવાચક
સમયવાચક
માત્રાસૂચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
તે અષ્ટકોણી વાવ જોવાલાયક છે.

રંગવાચક
આકારવાચક
કર્તુવાચક
પરિમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
'મોડા આવનાર વિદ્યાર્થીઓને શિક્ષા કરવી' વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.

સાર્વનામિક
કતૃવાચક
આકારવાચક
પરિમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
અમારી માતાને અમે ખોટના હતા.

દર્શકવાચક
સંખ્યાવાચક
ગુણવાચક
સાર્વનામિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP