વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શીલવંત સાધુને વારેવારે નમીએ. સમયવાચક રીતિવાચક માત્રાસૂચક સ્થળવાચક સમયવાચક રીતિવાચક માત્રાસૂચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું. સાર્વનામિક પરિમાણવાચક આકારવાચક સંખ્યાવાચક સાર્વનામિક પરિમાણવાચક આકારવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ ગોળમટોળ ચીથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. આકારવાચક રંગવાચક સ્વીકારવાચક પ્રમાણવાચક આકારવાચક રંગવાચક સ્વીકારવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.મણિકાકાનો રતુંબડો ચહેરો. આપેલ બંને ગુણવાચક આપેલ પૈકી એક પણ નહીં રંગવાચક આપેલ બંને ગુણવાચક આપેલ પૈકી એક પણ નહીં રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. દાદાજી સવારે ફરવા જાય છે. સ્થળવાચક રીતિવાચક સમયવાચક અભિગમવાચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.નર્મદા તો મારી નાનપણની સખી છે. ગુણવાચક સંબંધવાચક સાર્વનામિક પરિમાણવાચક ગુણવાચક સંબંધવાચક સાર્વનામિક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP