વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શિવમે ધડામ દઈને બારણું બંધ કર્યું. હેતુવાચક રીતવાચક અભીગમવાચક સ્થળવાચક હેતુવાચક રીતવાચક અભીગમવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'એણે ધીમેથી બોલ ફેંક્યો' વાક્યમાંના 'ધીમેથી' શબ્દની વ્યાકરણગત ઓળખ આપો. નિપાત ક્રિયાવિશેષણ સર્વનામ વિશેષણ નિપાત ક્રિયાવિશેષણ સર્વનામ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ભારતીય સંસ્કૃતિને જાળવવાની છે. આકારવાચક સ્વાદવાચક ગુણવાચક કર્તૃવાચક આકારવાચક સ્વાદવાચક ગુણવાચક કર્તૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. પહેલાં લેસન કરો પછી જ ટી.વી. જોવાનું. પ્રમાણવાચક ક્રમવાચક નિશ્ચયવાચક હેતુવાચક પ્રમાણવાચક ક્રમવાચક નિશ્ચયવાચક હેતુવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. યશાંકીએ નવલકથા ટેબલ પર મૂકી. સંભાવનાવાચક ક્રમવાચક સ્થળવાચક નિશ્ચયવાચક સંભાવનાવાચક ક્રમવાચક સ્થળવાચક નિશ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'મોડા આવનાર વિદ્યાર્થીઓને શિક્ષા કરવી' વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કતૃવાચક સાર્વનામિક પરિમાણવાચક આકારવાચક કતૃવાચક સાર્વનામિક પરિમાણવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP