વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પહેલાં ચા પી લો પછી દાતણ કરજો. ક્રમવાચક સમયવાચક હેતુવાચક સ્થળવાચક ક્રમવાચક સમયવાચક હેતુવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.હું પિતાજીને કોટિકોટિ પ્રણામ કરું છું. પરિણામવાચક સાર્વનામિક આકારવાચક સંખ્યાવાચક પરિણામવાચક સાર્વનામિક આકારવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અહીં હજારો વરસથી માણસ જાતજાતના પ્રયોગો કરતા. આકૃતિવાચક ગુણવાચક વ્યક્તિવાચક સંખ્યાવાચક આકૃતિવાચક ગુણવાચક વ્યક્તિવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. પહેલાં લેસન કરો પછી જ ટી.વી. જોવાનું. ક્રમવાચક હેતુવાચક પ્રમાણવાચક નિશ્ચયવાચક ક્રમવાચક હેતુવાચક પ્રમાણવાચક નિશ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શીલવંત સાધુને વારેવારે નમીએ. માત્રાસૂચક રીતિવાચક સમયવાચક સ્થળવાચક માત્રાસૂચક રીતિવાચક સમયવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કેસરિયાળો સાફો આખું ફળિયું લઈને મહાલે. ગુણવાચક રંગવાચક કતૃવાચક માત્રાવાચક ગુણવાચક રંગવાચક કતૃવાચક માત્રાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP