વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.હું પિતાજીને કોટિકોટિ પ્રણામ કરું છું. પરિણામવાચક સંખ્યાવાચક સાર્વનામિક આકારવાચક પરિણામવાચક સંખ્યાવાચક સાર્વનામિક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. એ લોકો કદાચ રસ્તો ભૂલી ગયા હશે. માત્રાસૂચક સમયવાચક અભિગમવાચક સ્થળવાચક માત્રાસૂચક સમયવાચક અભિગમવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ કોઈનેય વધારે કામ કરવું નથી. વધારે-વિશેષણનો પ્રકાર કયો છે ? દર્શક સાપેક્ષ સંખ્યાવાચક પરિમાણવાચક દર્શક સાપેક્ષ સંખ્યાવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. અભિગમવાચક કારણવાચક રીતિવાચક સ્થળવાચક અભિગમવાચક કારણવાચક રીતિવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ દારુણ વૃષ્ટિ થઈ દિન સાત, થાક્યા હારી વળ્યા વરસાત - વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક વ્યક્તિવાચક સંખ્યાવાચક રંગવાચક ગુણવાચક વ્યક્તિવાચક સંખ્યાવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કૂવો ખોદનાર લોકો રજા પર છે. પ્રમાણવાચક આકારવાચક કતૃવાચક સંબંધવાચક પ્રમાણવાચક આકારવાચક કતૃવાચક સંબંધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP