વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પાંચ માણસો ભેગા કામ કરતાં હોય છે. સંખ્યાવાચક પ્રમાણવાચક આકારવાચક સાર્વનામિક સંખ્યાવાચક પ્રમાણવાચક આકારવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અમારા દોષ મનમાં ના ધરશો. સ્થળવાચક હેતુવાચક નકારવાચક પ્રમાણવાચક સ્થળવાચક હેતુવાચક નકારવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.વર્ગમાં લંબચોરસ ટેબલ પડ્યું હતું. ગુણવાચક સાર્વનામિક આકારવાચક પ્રમાણવાચક ગુણવાચક સાર્વનામિક આકારવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. કારણવાચક અભિગમવાચક રીતિવાચક સ્થળવાચક કારણવાચક અભિગમવાચક રીતિવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અલંકાર તિજોરીમાં રાખવામાં આવ્યા. સ્થળવાચક અભિગમવાચક રીતિવાચક માત્રાસૂચક સ્થળવાચક અભિગમવાચક રીતિવાચક માત્રાસૂચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'મોડા આવનાર વિદ્યાર્થીઓને શિક્ષા કરવી' વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સાર્વનામિક પરિમાણવાચક કતૃવાચક આકારવાચક સાર્વનામિક પરિમાણવાચક કતૃવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP