ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. આપેલ બંને ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ? કિશોરલાલ મશરૂવાળા નરહરિ રાવળ દરબાર ગોપાળદાસ બી.કે. મજુમદાર કિશોરલાલ મશરૂવાળા નરહરિ રાવળ દરબાર ગોપાળદાસ બી.કે. મજુમદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ? બહુચરાજી પોળોનું પક્ષીમંદિર ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર બાલાજી મંદિર (સુરત) બહુચરાજી પોળોનું પક્ષીમંદિર ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર બાલાજી મંદિર (સુરત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ત્રિભુવનદાસ પટેલ ઈશ્વરભાઈ પટેલ ડૉ. કુરિયન અમૂલચંદ બારીયા ત્રિભુવનદાસ પટેલ ઈશ્વરભાઈ પટેલ ડૉ. કુરિયન અમૂલચંદ બારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજકોટ જિલ્લામાં આવેલ જેતપુરમાં સાડીના રંગકામ માટે કઈ નદીનું પાણી વપરાય છે ? આજી ફોફળ માલણ ભાદર આજી ફોફળ માલણ ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18મી સદીમાં ‘મિરાતે અહમદી’ પુસ્તકમાં સમગ્ર સૌરાષ્ટ્ર માટે કયો શબ્દ પ્રયોગ થયો છે ? સેરોસ્ટસ સુરાષ્ટ્રીયન સોરઠ સુલકા સેરોસ્ટસ સુરાષ્ટ્રીયન સોરઠ સુલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP