કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ઈન્ડિયા આઉટ' અભિયાન ક્યા દેશ સાથે સંબંધિત છે ? બાંગ્લાદેશ ભૂટાન માલદીવ નેપાળ બાંગ્લાદેશ ભૂટાન માલદીવ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) RBIએ ભારતનો વર્ષ 2021-22 માટે વાસ્તવિક GDP વૃદ્ધિદર કેટલો નક્કી કર્યો છે ? 8.5% 10.25% 10% 9.5% 8.5% 10.25% 10% 9.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ચાઈલ્ડ મેરેજ પ્રોહિબિશન એક્ટ' (PCMA) ક્યા વર્ષે લાગુ કરાયો હતો ? 2006 2008 2003 2005 2006 2008 2003 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) જાન્યુઆરી, 2022માં ક્યો દેશ UNSCની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરશે ? ચીન અમેરિકા રશિયા ભારત ચીન અમેરિકા રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) 'ધ સ્ટેટ ઓફ ધ ગ્લોબલ એજ્યુકેશન ક્રાઈસિસ : અ પાથ ટુ રિક્વરી' રિપોર્ટ તાજેતરમાં કોણે પ્રકાશિત કર્યો છે ? ADB વિશ્વ બેંક IMF NDB ADB વિશ્વ બેંક IMF NDB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ કૃત્રિમ સૂર્ય (Artificial Sun) ક્યા દેશ સાથે સંબંધિત છે ? અમેરિકા જાપાન ચીન ઈઝરાયેલ અમેરિકા જાપાન ચીન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP