સામાન્ય જ્ઞાન (GK) હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ? રોબર્ટ વેલનબર્ગ ક્રીશ્ચન બર્નાડ એલેકઝાંડર ફલેમિંગ માર્ટીન કલાઇવ રોબર્ટ વેલનબર્ગ ક્રીશ્ચન બર્નાડ એલેકઝાંડર ફલેમિંગ માર્ટીન કલાઇવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભૂકંપીય તરંગો નીચેના પૈકી ___ માં સૌથી ઝડપી પ્રવાસ કરે છે. વાયુ પ્રવાહી અને વાયુ બંને પ્રવાહી ઘન વાયુ પ્રવાહી અને વાયુ બંને પ્રવાહી ઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ? ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણમાં યુનિફોર્મ સીવીલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે. 44 41 54 48 44 41 54 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક મિલિયન એટલે શું થાય ? એક કરોડ દસ લાખ પચાસ લાખ એક લાખ એક કરોડ દસ લાખ પચાસ લાખ એક લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-પાકિસ્તાન વચ્ચેનો છેલ્લામાં છેલ્લો સીમા સંઘર્ષ કઈ સરહદે થયો ? કચ્છ કારગિલ રાજસ્થાન પશ્ચિમ બંગાળ કચ્છ કારગિલ રાજસ્થાન પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP