વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કૂવો ખોદનાર લોકો રજા પર છે. સંબંધવાચક કતૃવાચક આકારવાચક પ્રમાણવાચક સંબંધવાચક કતૃવાચક આકારવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ ગોળમટોળ ચીથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. રંગવાચક પ્રમાણવાચક સ્વીકારવાચક આકારવાચક રંગવાચક પ્રમાણવાચક સ્વીકારવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તે અષ્ટકોણી વાવ જોવાલાયક છે. આકારવાચક રંગવાચક કર્તુવાચક પરિમાણવાચક આકારવાચક રંગવાચક કર્તુવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શિવમે ધડામ દઈને બારણું બંધ કર્યું. સ્થળવાચક હેતુવાચક રીતવાચક અભીગમવાચક સ્થળવાચક હેતુવાચક રીતવાચક અભીગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. દાદાજી સવારે ફરવા જાય છે. સ્થળવાચક રીતિવાચક સમયવાચક અભિગમવાચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. કુસ્તી મેદાનમાં લડાય. હેતુવાચક કારણવાચક સ્થળવાચક સમયવાચક હેતુવાચક કારણવાચક સ્થળવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP