વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કેસરિયાળો સાફો આખું ફળિયું લઈને મહાલે. કતૃવાચક ગુણવાચક રંગવાચક માત્રાવાચક કતૃવાચક ગુણવાચક રંગવાચક માત્રાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અહીં હજારો વરસથી માણસ જાતજાતના પ્રયોગો કરતા. સંખ્યાવાચક વ્યક્તિવાચક ગુણવાચક આકૃતિવાચક સંખ્યાવાચક વ્યક્તિવાચક ગુણવાચક આકૃતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : ભગવાન આપણી આસપાસ હોય છે. સમયવાચક સ્થળવાચક કારણવાચક રીતિવાચક સમયવાચક સ્થળવાચક કારણવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.ઈશ્વરની અસીમ કૃપા સૌના પર હોય છે. રંગવાચક ગુણવાચક કર્તૃવાચક પરિમાણવાચક રંગવાચક ગુણવાચક કર્તૃવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. એ લોકો કદાચ રસ્તો ભૂલી ગયા હશે. અભિગમવાચક સ્થળવાચક સમયવાચક માત્રાસૂચક અભિગમવાચક સ્થળવાચક સમયવાચક માત્રાસૂચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'વર્ગમાં લંબચોરસ ટેબલ પડ્યું હતું' રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. આકારવાચક સાર્વનામિક ગુણવાચક પ્રમાણવાચક આકારવાચક સાર્વનામિક ગુણવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP