વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું ? સંખ્યાવાચક સાર્વનામિક પરિમાણવાચક આકારવાચક સંખ્યાવાચક સાર્વનામિક પરિમાણવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કેસરિયાળો સાફો આખું ફળિયું લઈને મહાલે. કતૃવાચક ગુણવાચક રંગવાચક માત્રાવાચક કતૃવાચક ગુણવાચક રંગવાચક માત્રાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. નાની શોભા મોટી સુશિમા સંખ્યાવાચક રંગવાચક પરિમાણવાચક સાર્વનામિક સંખ્યાવાચક રંગવાચક પરિમાણવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.નર્મદા તો મારી નાનપણની સખી છે. સંબંધવાચક પરિમાણવાચક ગુણવાચક સાર્વનામિક સંબંધવાચક પરિમાણવાચક ગુણવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે. રીતિવાચક સ્થળવાચક સમયવાચક કતૃવાચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અમારા દોષ મનમાં ના ધરશો. સ્થળવાચક નકારવાચક હેતુવાચક પ્રમાણવાચક સ્થળવાચક નકારવાચક હેતુવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP