Loading [Contrib]/a11y/accessibility-menu.js
વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
અહીં હજારો વરસથી માણસ જાતજાતના પ્રયોગો કરતા.
વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : કુસ્તી મેદાનમાં લડાય.
વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
શિવમે ધડામ દઈને બારણું બંધ કર્યું.
વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું ?
વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
પહેલાં લેસન કરો પછી જ ટી.વી. જોવાનું.
વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
કૂવો ખોદનાર લોકો રજા પર છે.