વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
યશાંકીએ નવલકથા ટેબલ પર મૂકી.

સંભાવનાવાચક
નિશ્ચયવાચક
સ્થળવાચક
ક્રમવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
અમારી માતાને અમે ખોટના હતા.

સાર્વનામિક
ગુણવાચક
સંખ્યાવાચક
દર્શકવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કૂવો ખોદનાર લોકો રજા પર છે.

કતૃવાચક
આકારવાચક
પ્રમાણવાચક
સંબંધવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
દારુણ વૃષ્ટિ થઈ દિન સાત, થાક્યા હારી વળ્યા વરસાત - વિશેષણનો પ્રકાર જણાવો.

વ્યક્તિવાચક
ગુણવાચક
રંગવાચક
સંખ્યાવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
ગોળમટોળ ચીથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.

પ્રમાણવાચક
સ્વીકારવાચક
રંગવાચક
આકારવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP