GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) એક સાંકેતિક ભાષામાં 247નો અર્થ Beautiful White Rose છે. 652નો અર્થ Beautiful Green Bottle છે. અને 243નો અર્થ Beautiful Yellow Rose છે. તો Yellowનો કોડ કયો અંક છે ? 2 7 4 3 2 7 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) જે - તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની બહાર કરવામાં આવેલ પૂર્તિના (supply) વ્યવહાર માટે કયો કર લાગુ પડે છે ? SGST IGST UTGST CGST SGST IGST UTGST CGST ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) બાસ્કેટ ટ્રેઇનિંગ પદ્વતિ એટલે નીચેના પૈકીની એક... સાધન સામગ્રી વિકાસ સંસ્થાનો વિકાસ નિર્ણય કુશળતા વિકાસ ઉત્પાદન વિકાસ સાધન સામગ્રી વિકાસ સંસ્થાનો વિકાસ નિર્ણય કુશળતા વિકાસ ઉત્પાદન વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કમ્પ્યૂટર સંદર્ભે USB એટલે ? યુનાઈટેડ સર્વિસ બ્લોક યુનિવર્સલ સિક્યુરીટી બ્લોક યુનિવર્સલ સિરીયલ બસ અલ્ટ્રા સિરિયલ બ્લોક યુનાઈટેડ સર્વિસ બ્લોક યુનિવર્સલ સિક્યુરીટી બ્લોક યુનિવર્સલ સિરીયલ બસ અલ્ટ્રા સિરિયલ બ્લોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) માર્કેટિંગ મિશ્રનો ખ્યાલ કોણે વિકસિત અને પ્રચલિત કર્યો ? Stanton W. Anderson Phillips Katter N. H. Borden Stanton W. Anderson Phillips Katter N. H. Borden ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નાણાકીય હિસાબ મુજબ ખોટ રૂ. 35,000 છે. માંડીવાળેલ પાઘડી રૂ. 20,000 અને મળેલ ભાડું રૂ. 15,000 છે, તો પડતરના હિસાબ મુજબ.... ખોટ રૂ. 15,000 થશે. ખોટ રૂ. 30,000 થશે. નફો રૂ. 30,000 થશે. નફો કે ખોટ થશે નહિ ખોટ રૂ. 15,000 થશે. ખોટ રૂ. 30,000 થશે. નફો રૂ. 30,000 થશે. નફો કે ખોટ થશે નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP