વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. પહેલાં લેસન કરો પછી જ ટી.વી. જોવાનું. ક્રમવાચક પ્રમાણવાચક હેતુવાચક નિશ્ચયવાચક ક્રમવાચક પ્રમાણવાચક હેતુવાચક નિશ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે. કતૃવાચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક કતૃવાચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'એણે ધીમેથી બોલ ફેંક્યો' વાક્યમાંના 'ધીમેથી' શબ્દની વ્યાકરણગત ઓળખ આપો. સર્વનામ વિશેષણ નિપાત ક્રિયાવિશેષણ સર્વનામ વિશેષણ નિપાત ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ "અમારા દોષ મનમાં ન ધરશો, અમારા ગુણ જોજો' આ વાક્યમાં અભિગમવાચક વિશેષણ દર્શાવતો શબ્દ કયો છે ? ગુણ ના મનમાં દોષ ગુણ ના મનમાં દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તે અષ્ટકોણી વાવ જોવાલાયક છે. પરિમાણવાચક આકારવાચક કર્તુવાચક રંગવાચક પરિમાણવાચક આકારવાચક કર્તુવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ અઢારે વરણ જેને વહોરવાને આવે - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સંખ્યાવાચક પરિણામવાચક ગુણવાચક રંગવાચક સંખ્યાવાચક પરિણામવાચક ગુણવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP