વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. વરસાદમાં ન્હાવાનો આનંદ અનહદ હોય છે. સમયવાચક કારણવાચક પ્રમાણવાચક સ્થાનવાચક સમયવાચક કારણવાચક પ્રમાણવાચક સ્થાનવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.સાચવજો...ભોળી છે...ચિંતાળુ...ભૂલકણી સાર્વનામિક પ્રમાણવાચક ગુણવાચક રંગવાચક સાર્વનામિક પ્રમાણવાચક ગુણવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પહેલાં ચા પી લો પછી દાતણ કરજો. સમયવાચક ક્રમવાચક હેતુવાચક સ્થળવાચક સમયવાચક ક્રમવાચક હેતુવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અલંકાર તિજોરીમાં રાખવામાં આવ્યા. સ્થળવાચક રીતિવાચક અભિગમવાચક માત્રાસૂચક સ્થળવાચક રીતિવાચક અભિગમવાચક માત્રાસૂચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.વર્ગમાં લંબચોરસ ટેબલ પડ્યું હતું. આકારવાચક ગુણવાચક પ્રમાણવાચક સાર્વનામિક આકારવાચક ગુણવાચક પ્રમાણવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. દાળમાં મીઠો લીમડો જરૂરી છે. સ્વાદવાચક કતૃવાચક આકારવાચક રંગવાચક સ્વાદવાચક કતૃવાચક આકારવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP